Comments on: બસ, આજ વરસ તું અનરાધાર

By: kanchankumari parmar
ભીનુ ભીનુ ભલે જગત નથી હજુ કંઇક ભીનુ, ઉંડો શ્વાસ ઉનો મારો નથી હદય જ ભીનુ.

By: મયુરી
ખુબ જ સુંદર કૃતિ છે, ખુબ જ સુંદર કલ્પનાની સાથે અંતરનો પોકાર પણ છે.

ધન્યવાદ દક્ષેશભાઇ આ કૃતિ રચવા બદલ.

By: Raju
ચાતકની કલમના આ અનરાધારમાં પલળવાની મસ્તી કંઇક ઓર જ છે!  બસ, રોજ વરસ તું અનરાધાર……

By: Bharat Suchak
બહુ સરસ

મજા આવી ગઈ

હુ મારી વરસાદ ની કવિતા મુકી છે

તોફાની તોફાની વરસાદ

ધમ ધડાક ધમ ધમ વરસે

ને વાદળો નો થાય ગડગડાટ,

વીજળીની તો તડાફડી આગ જરતી,

ને વરસે તોફાની તોફાની વરસાદ,

ક્ષણમાં થઈ રેલમ છેલ મ પાણીની,

ગાડી બની છે નદી મીઠી,

ને ગાડા બન્યા છે તેના પાણી,

ને ગાડો આ તોફાની વરસાદ

કદા જ સાગર ઘેરી લે સે ધરતી,

બધી જ જગ્યા પાણી પાણી,

લોકો મા થઈ ગયો છે ઘભરાટ,

ડરાવે આ તોફાની તોફાની વરસાદ.

- ભરત સુચક

By: Dilip
વર્ષાનું આહ્વાનગીત ખુબ ગમ્યુ….આજ વરસ તું અંનરાધાર…શ્રેષ્ઠ સાદ છે આપનો જેમ છે વરસાદનો…રસીક પઠન અભિનંદન…

By: P Shah
‘ચાતક’ની શૈયા પર જોને આર્તનાદ છે પાણીનો,

બેહિસાબ નિષ્ફળ શાને પોકાર એની વાણીનો ?

બેખબર તું રહે હજીયે શાને એમ ધરાર ? … બસ, આજ વરસ

ગીત ખૂબ જ સુંદર થયું છે, એટલું જ પઠન !

લય અને તાલ સરસ જળવાયા છે.

અભિનંદન !

By: Rajiv
ખુબ સરસ રચના

By: યશવંત ઠક્કર
સુંદર ગીતની મજા માણી.

By: Dr Bipin Contractor
‘ચાતક’ની શૈયા પર જોને આર્તનાદ છે પાણીનો,

બેહિસાબ નિષ્ફળ શાને પોકાર એની વાણીનો ?

બેખબર તું રહે હજીયે શાને એમ ધરાર ? … બસ, આજ વરસ તું અનરાધાર

ખૂબ સુંદર!!! અંદાઝે બયાં ઓર… અભિનંદન.

By: પંચમ શુક્લ
હૃદયસ્પર્શી ગીત.  પઠન માણવાની મઝા પડી.