Comments on: ગોકુળમાં કોણ હતી રાધા?

By: Kanchankumari Parmar
અનંત કાળથી ગુંજતો રાધાક્રિશ્નનો નાદ આપણે શી રીતે મિટાવી શકીયે? બાકી જલન માતરી સાહેબે કહ્યું છે કે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરુર ?

By: Abhijeet Pandya
રાધા અને કૃષ્ણ વિષે ગુજરાતી તેમજ  અન્ય ભાષાઓમાં ઘણી ગીત રચનાઓ જોવા મળે છે.  પરંતુ સંસ્ક્રુત સાહિત્યમાં રાધાનો ઉલ્લેખ જોવા મળતો  નથી. મહાકાવ્ય મહાભારત,  ભાગવત કે અન્ય ગ્રંથોમાં રાધા અને કૃષ્ણના પ્રણયની કથા વાંચવા મળતી નથી. રાધાએ માત્ર કાલ્પિન્ક પાત્ર છે. ભગવાન કૃષ્ણએ તેમના સમગ્ર જીવનકાળ દરિમયાન  રાધા શબ્દ

ઉચ્ચાર્યો જ નથી. તેથી પ્રણયની વાત તો દુરની  રહી. મારો ઇરાદો આપના ગીતની  નિંદા કરવાનો  નથી. રચના સારી  છે.

પરંતુ રાધા અને કૃષ્ણ વિષે જે કઇ લખાયું છે તે વાસ્તિવકતાથી જોજન દુર છે.

By: કેતન રૈયાણી
ખૂબ જ સરસ…

By: Darshan
રાધા ક્રિશ્નના પ્રેમને શા માટે કિનારો નથી મળતો ??? ખુબ જ સરસ રચના છે…

By: hitesh
what a creation

it ia realy good