Comments on: મને મળવા તો આવ

By: Ghanshyam vaghasiya
દક્ષેશભાઇ,

અભિનદન, સરસ કૃતિ છે.

By: Dr.Sudhir Shah
Its best. u have done good.

continue to do the best in life.

once u understood the meaning, you will be on Top.

God loves u,

do visit our web blog and web sites, may be intrested to u.

http://www.shreenathjibhakti.org

http://www.zero2dot.org

http://www.astrologer-drsudhirshah.com

http://www.drsudhirshah.wordpress.com

Blessings,

Dr.Sudhir Shah

By: ડૉ. પ્રીતેશ વ્યાસ
આફરીન….

By: Raju Yatri
આ એક અમર કૃતિ છે.

“ચાતક” કુદરતી કવિની અદભૂત છાપ ઉભી કરે છે. “ચાતકે” આ રચના દ્વારા માનવ મનની તીવ્ર ઈચ્છા, ઉપાસના અને અભિલાષાને વાચા આપી અને પોતે માત્ર “બ્લોગ”ના કવિ નથી, પરંતુ માનવીય કવિ છે, એ સાબિત કરી બતાવ્યું છે. એક મિત્ર તરીકે મને ગર્વ છે કે તેઓ ખેંચાખેંચની કવિ સૃષ્ટિમાંથી અલગ તરી આવ્યા છે, અને “મિતિક્ષા”નું પણ ગૌરવ જાળવ્યું છે. ગુજરાતી સાહિત્ય તેની નોંધ લેશે તો સમગ્ર સાહિત્ય જગતને લાભ થવાનો છે. અને નહિ લે તો, “ચાતક” તો – “એક યોગી સમો જીવ છે……”  અસ્તુ.

By: Dr.Hitesh Chauhan
જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ,

ખુબ જ સુંદર રચના. જાણે ચાતકની જેમ જ આ ચાતકની પણ મળવાની ઈચ્છાનું વર્ણન થઈ ગયું,

હવે જાતે જ પ્રકટીને પૂરી કરી દે તું સપનામાં માંડેલી વારતા

By: Priti
ખૂબ જ સુંદર રચના છે.

By: Bhavin
તમારી આ રચના સાંભળીને ભલભલાને પ્રેમની નદીમાં કૂદી પડવાનું મન થશે. પણ ક્યાંક ઉંમરની યાદ તાજી કરીને હું પસ્તાવા નથી માંગતો. હું તમારા અવાજથી તો પરિચિત છું. ગુજરાતી સાહિત્યનું સચોટ માર્ગદર્શન કરાવતાં કરાવતાં તમે ક્યાંક ગુજરાતી સાહિત્યનું ઉગમ બિંદુ થઈ ગયા હો એવું લાગે છે.

By: પંચમ શુક્લ
બહુ મજાનું ગીત.  શબ્દોની પસંદગી લય પઠન બધું દાદ માગે એવું છે.

By: Mahalata
ખુબ જ સુન્દર ભાવો. આશિર્વાદ. તારી મનોકામના પુરી થાઓ.

-મમ્મી

By: દિનકર ભટ્ટ
દિવસો આ વ્હેતા જો, પાણીની જેમ અને જાય તે પાછા ના આવતા

મનડાંનાં માનસરે મારા આ હંસો શમણાંનો ચારો ના ચારતા,

હવે જાતે જ પ્રકટીને પૂરી કરી દે તું સપનામાં માંડેલી વારતા … મને મળવા

સુંદર અભિવ્યક્તી… ઘણી સરસ રચના