Comments on: દિલની દવા લઈને

By: sapana
આ ગઝલ ઘણા સમય પછી નજરમાં આવી.આભાર મીતિક્ષાનો.

સપના

By: Darshan
મનુષ્યની મૃગજળ ને પામવા ની મનોવ્યથા ને કવિએ ખૂબ સુંદર શબ્દોમાં રજુ કરેલ છે. ખુબ જ સરસ..

By: manvant
કવિએ અણોરણીયાન મહતો મહીયાન સૂત્ર વાંચેલું કે ?

કાવ્ય સરસ છે.

By: ડૉ. પ્રીતેશ વ્યાસ
આ ગઝલ આશિત દેસાઇના સ્વરમાં મારા બ્લોગપર સાંભળી શકશો.

http://preetnageet.blogspot.com/2008/12/blog-post_2020.html

By: P Shah
સુંદર ગઝલ !

અને એવી જ સુંદર પસંદગી માટે મીતિક્ષાને અભિનંદન !

By: Bedar Lajpuri
હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું,

મને ના તોળશો લોકો, તમારાં ત્રાજવાં લઈને.

ખુબ સુંદર ગઝલ રજુ કરવા બદલ મીતિક્ષાને અભિન્ંદન

બેદાર લાજ્પુરી, લેસ્ટર