Comments on: જીવનભરના તોફાન

By: Navik
ખુબ જ સરસ રચના

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.

નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.

By: Purvi
Superb!! just superb! wah mariz saheb, wah!

By: P Shah
સુંદર રચના !  દિલથી માણી.

By: Pragnaju
ફરી ફરી સાંભળવાની ગમે તેવી રચના/ગાયકી

ધન્યવાદ

By: Dr Bipin Contractor
મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.

જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.

વાહ મરીઝ! ક્યા બાત હૈ!

દક્ષેશભાઈ,જગજીતસિંહ ના સ્વરમાં પણ મૂકવા વિનંતિ.

[આ રચના ઘણાં વરસો પહેલાં મનહર ઉધાસના સ્વરમાં સાંભળેલી ને મનમાં વસી ગયેલી. જગજીતસિંઘે પણ ગાયેલી છે પણ મને મનહરના સ્વરમાં વધુ ગમે છે. તમારી ફરમાઈશથી એ જગજીતના સ્વરમાં પણ ઉમેરી છે. વળી આજે મારા કલેક્શનમાં ખાંખાખોળા કરતાં કોશિશ આલ્બમમાં પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં પણ મળી તો એને પણ ઉમેરી છે. - દક્ષેશ]

By: ડૉ. પ્રીતેશ વ્યાસ
આ ગઝલ જગજીતસિંહ ના સ્વરમાં “જીવન મરણ છે એક” આલ્બમમાં પણ છે.

http://preetnageet.blogspot.com/2008/12/blog-post_22.html