Comments on: સામે સમય ઊભો

By: Manoj Shah
સમયના સંકેતને સાનમાં સમજવો મુશ્કેલ કામ છે.

ચાતક અશ્રુને પી જઇને કવિતાનું સર્જન કરે છે.

અતિ સુન્દર.

- મનોજ

By: Pragnaju
ખૂબ સરસ

અરે ! અસ્તિત્વને ઓગાળવાના ઝળહળાં ટાણે,

લઈને હાથમાં ખંજર, જુઓ, સામે સમય ઊભો.

પ્રતિક્ષા આંખમાં આંજી કદી ચાતક ઊભેલો જ્યાં

થઈને આભથી અશ્રુ, જુઓ સામે સમય ઊભો

અભિનંદન

By: દિનકર ભટ્ટ
અધૂરા ઓરતાના અંતની શાયદ તલાશીમાં,

અચાનક ઉંબરે આવી

સમય પાછો વળ્યો..  ખરુ ને ?

મારુ, તમારુ અને આપણા સૌનુ હોવું એટલે જિંદગી, આપણા સૌના હોવાને (સસ્તિત્વને) યાદ રાખીએ. તમારુ સૌનુ સુખદ હોવું એટલે મીતીક્ષા.કોમ. ઇશ્વરનો આભાર.

By: Pravin Shah
Dear Daxeshbhai,

બીડેલી પાંખ ઘટનાની લઈ, સામે સમય ઊભો….

ખૂબ જ સુંદર રચના છે.

રદીફમાં સમયને ઊભો રાખ્યો છે.

જીવનમાં થોડી ક્ષણો માટે પણ જો સમય રોકાતો હોત

આપણી ઈચ્છા પ્રમાણે તો જીવનની મઝા જ કઈં ઓર હોત !

અભિનંદન ! લખતા રહેશો.

By: ડો.મહેશ રાવલ
ગઝલ અને ગઝલ લખવા નિમિત્ત બનેલ સંજોગ, સમયની રવાની અને ભાગ્યનું ચક્ર ઘડીભરમાં શું કરી શકે એની પ્રતીતી કરાવી જાય છે.

By: સુરેશ જાની
બહુ જ તાકાતવાળા શબ્દો છે. સમય સાપેક્ષ હોય છે, તેની બહુ જ સરસ અભિવ્યક્તી.

By: Dilip
દક્ષેશ, ખુબ જ અસરકારક રચના છે…

અરે ! અસ્તિત્વને ઓગાળવાના ઝળહળાં ટાણે,

લઈને હાથમાં ખંજર, જુઓ, સામે સમય ઊભો.

સાવ સાચી વાત છે…જીવન અને સમય આપણા કૃતજ્ઞી નથી…આપણને કૃતજ્ઞી બનાવે છે…

તમે ખુબ જ પ્રેરણા અકસ્માતમાંથી લીધી..કારનો ફોટો જોઈ ને તરત આંખ ભીંજાઈ…

‘આપણું હોવુ અહી ક્યાં નાની સૂની વાત છે ?…’

મધર્સ ડેના મેં પ્રથમવાર મારા સ્વરમાં હિન્દી રચના ગાવા પ્રયત્ન કર્યો છે આપને સાંભળવા હાર્દિક નિમંત્રણ…

સંસારમેં સબસે જિયાદા માં તુમ હો મહાન..

By: Dr.Hitesh Chauhan
જય શ્રીકૃષ્ણ અમીબેન અને દક્ષેશભાઈ,

તો તો આપ ત્રણેયની આજે વર્ષગાંઠ જ કહેવાય ને કે ગત વર્ષે આપને નવો જન્મ મળ્યો.

અને યોગાનુયોગ આજે મારી ભાણીની પણ બીજી વર્ષગાંઠ છે.

સરસ રચના. આંખના ખૂણાં ભીના કરી ગઈ.

આગળ પણ આવી રચના કરતા રહો તેવી અંતરની શુભેચ્છાઓ.