Comments on: રામ રાખે તેમ રહીએ

By: Amit Shah
આ ભજન સાંભળીને ખુબ મજા આવી. એક ફરમાઈશ – હવેલી બંધાવી દઉં હરિ તારા નામની, મુકશો તો ગમશે.

આભાર.

By: Pragnaju
સાચી આસ્થાની આજે ઊભી થયેલી આવી ઊણપની સાથે બીજું એક અનિષ્ટ આજે મોટા ભાગના લોકોને ઘેરી વળ્યું છે. આજે કોઈને થોડામાં ધરવ નથી. લોભને થોભ નથી. એ આપણાં પૂર્વજોની શાણી ઉક્તિ અનુસાર માણસ બસ લાવ, લાવ અને ખાઉંખાઉં કરી અકરાંતિયાની જેમ જીવવા લાગ્યો છે. પોતાના પરિગ્રહને  સમજદારીથી સીમિત રાખવાની આપણા વડવાઓની શીખ જાણે વિસરાઈ ગઈ છે. ધનથી માણસને કદી તૃપ્તિ થવાની નથી અને સંતોષમાં જ સાચું સુખ છે એ સદીઓના અનુભવોના તારણ સમી આપણા પૂર્વજોની શિખામણ સાવ જ ભૂલાઈ ગઈ છે.  અમાપ સમૃદ્ધિની ભૂખે માણસને રઘવાયો કરી મૂક્યો છે. ત્યારે કૃષ્ણભક્ત મીરાંનું આ ભજન રામ રાખે…દરેક દુઃખના પ્રસંગે શાંતિ આપે છે.

By: Dr.Hitesh Chauhan
જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ,

આ રચના અભ્યાસક્રમમાં આવતી અને મને બહું જ ગમતી એ વખતે તો આ રચના મને મોંઢે હતી.આજે આ રચનાને ઘણા સમય બાદ સુર સાથે માણવા મળી.

આભાર.

By: Priti
ખૂબ સરસ રચના…પ્રભુ આપણને જે પરિસ્થિતિમાં રાખે તેમાં રહીને પ્રભુના ગુણાનુવાદ ગાવા જોઈએ તો આપણું જીવન સફળ રહે.