Comments on: શિવ સ્તુતિ

By: Kedarsinhji M jadeja
બહુ નામી શિવ સાખી..

કર ત્રિશુલ શશી શીશ,  ગલ મુંડન કી માલા

કંઠ હલાહલ વિષ ભર્યો,   બૈઠે જાકે હીમાલા…

ત્રિનેત્ર સર્પ કંઠ, ત્રિપુંડ ભાલ સોહાય

સંગ ગિરિજા જટા ગંગ,  સબ જગ લાગે પાય…

શિવ શંકર સુખકારી ભોલે…

મહાદેવ સોમેશ્વર શંભુ, વિશ્વેશ્વર વિષ ધારી…ભોલે..

ગિરિ કૈલાસે ગિરિજા કે સંગ, સોભે શિવ ત્રિપુરારી

ડમ ડમ ડમ ડમ ડમરૂ બાજે, ભુત પિશાચ સે યારી…ભોલે..

ગંગા ગહેના શિર પર પહેના, ભૂજંગ ભૂષન ભારી

બાંકો સોહે સોમ સુલપાની, ભસ્મ લગાવત ભારી…ભોલે…

વ્યાઘંબર કા જામા પહેના, લોચન ભાલ લગારી

વ્રષભ વાહન વિશ્વનાથ કા, ભૂમિ સમશાન વિહારી…ભોલે…

મૂખ મંડલ તેરો મન લલચાવે, છબ લાગત હે ન્યારી

મ્રુત્યુંજય પ્રભુ મુજે બનાદો, બેઠે જો મ્રુગ ચ્રર્મ ધારી…ભોલે….

ચરન ધુલ કા પ્યાસા પિનાક મે, ભુતેશ ભક્ત હિત કારી

દાસ “કેદાર” કેદાર નાથ તું, બેજનાથ બલીહારી…..ભોલે…

- કેદારસિંહ્જી મે.જાડેજા

ગાંધીધામ-ક્ચ્છ.(૯૪૨૬૧૪૦૩૬૦)

By: Chaula Gundavda
ઓમ નમો શિવાય. ખુબ સુન્દર.

By: Kanchankumari Parmar
પવિત્ર દિવસોમાં પાવન થઈ ગયા. ખુબ ખુબ આભાર….

By: pragnaju
ૐ નમઃ શિવાય.

By: Dr.Hitesh Chauhan
જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ

આપ સર્વેને પણ શુભ અને મંગલકારી મહાશિવરાત્રી.ભોળાનાથની કૃપા હંમેશા બની રહે.

આપનો ડો.હિતેશ ચૌહાણ