Comments on: લીલાનું થાશે મિલન આજ રાતે

By: Sapana
પ્રથમ પ્રેમમંદિરમાં લાવીશ એને,

પછી ભેટ દિલની ધરાવીશ એને,

બધી આપવિતી સુણાવીશ એને,

કહું શું કે શું શું જણાવીશ એને;

થશે દિલથી દિલનું કથન આજ રાતે,

કે લીલાનું થાશે મિલન આજ રાતે.

પ્રેમની પરાકષ્ટા .ધન્ય બન્ને પ્રેમીઓને અને આભાર દક્ષેશ્ભાઈ… અને મનહર ભાઈને સુમધુર અવાજ માટે…સપના

By: Dilip Gajjar
રુપેરી (રુકેલી) છે આંખો ગગન આજ રાતે,

જીવનને કહો આશ ( આજ) દિપક જલાવે,  અનેકવાર સાંભળવી ગમે  તેવી આ નઝમ છે…

By: Dilip Gajjar
સાંભળતાં ખુબ જ ભાવમાં વહી જવાયું..એક તરફ લીલાના મિલનની પ્રતિક્ષા  બીજી તરફ તેના પ્રિયતમ આસિમનું આ દુનિયાથી ચાલી જવું..મનહરનો પણ વિરહયુક્ત સૂકા સ્વરમા ગાયન. અદભૂત  સંયોગ…આ રચના મારી પાસે નહોતી… રજૂઆતકર્તાનો આભાર !

By: vishwadeep
મનહર ઉધાસે સુંદર રીતે ગાયેલ આ ગઝલ ઘણી ગમી.. આભાર