Comments on: સાયકલ મારી ચાલે

By: Nimisha
Mitixaben,

please if you could post ‘charrrr charrr maru chakdol chale’

thank you .

By: Patel Bhavana d
hi mitixa didi.

“નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે (ગઝલ) plz.

thanks & regards

- Bhavana Patel.

[આ ગઝલ મૂકાઈ ગઈ છે. અનુક્રમણિકા-2 માં જુઓ - admin]

By: Jayshree
સાયકલ શબ્દ જ જીવનમાં એવું માધુર્ય જગાવે છે કે કહેવું શું? એ જ સાયકલે અમને છેક ક્યાં પહોંચાડ્યા ! આ ક્રુતિથી જાણે જીવનની અવિસ્મરણીય પળોને તમે આજે જીવંત બનાવી દીધી. આભાર.

By: Dr.Hitesh Chauhan
જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ,

સૌ પહેલા આપનો આભાર.આપની પરવાનગી બદલ.અને જ્યારે પણ આપની રચના પ્રસ્તુત કરીશ ત્યારે આપને જાણ કરીશ.

અને સાચી વાત ત્રણ પૈડા વાળી સાયકલ ચલાવવાની તો કંઈ અનેરી જ મજા હતી.આજે પણ એ દિવસો યાદ છે.

અત્યારે એક ગીત યાદ આવે છે જો આપની પાસે હોય તો મુકશો.

ઘોડાગાડી રિક્ષા,રિક્ષામાં બેઠા…