Comments on: સાધો

By: Raju
“અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઇને.

અમસ્થી આંખ મીંચીને ગમે તે ધારવું, સાધો.”

સમર્પિત સાધકની અનોખી ખુમારીનું સુંદર શબ્દચિત્ર. આભાર.

By: Dinesh Pandya
હરીશ મિનાશ્રુ ની સુંદર રચના “સિતમ નો  હક બને છે એમનો શું થાય ? સ્નેહી છે.

કદી ગુસ્સો ચડે તો ફૂલ છુટ્ટું મારવું, સધો.”

ગઈકાલની નરસિંહ્રા્વ દિવેટિયા ની બહુ જ જાણીતી અને લોકપ્રિય પ્રાર્થના

“મંગલ મંદિર ખોલો દયામય………”  પણ બહુ ગમી.

આપણી મતૃભાષામા આટલુ સુંદર સાહિત્ય પીરસવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન!

દિનેશ પંડ્યા