Press "Enter" to skip to content

પ્રભુ તારું ગીત મારે ગાવું છે


આજે એક સુંદર પ્રાર્થનાગીત સાંભળીએ. પ્રાર્થનાના શબ્દો સરળ અને હૈયાને સ્પર્શી જાય એવા છે.
*

*

*
પ્રભુ તારું ગીત મારે ગાવું છે
પ્રેમનું અમૃત પાવું છે …પ્રભુ તારું ગીત

આવે જીવનમાં તડકા-છાંયા
માંગુ હે પ્રભુ, તારી માયા
ભક્તિના રસમાં ન્હાવું છે … પ્રભુ તારું ગીત

ભવસાગરમાં નૈયા ઝૂકાવી
ત્યાં તો અચાનક આંધી ચડી આવી
સામે કિનારે મારે જાવું છે … પ્રભુ તારું ગીત

તું વીતરાગી, હું અનુરાગી
તારા ભજનની રટ મને લાગી
પ્રભુ તારા જેવું મારે થાવું છે … પ્રભુ તારું ગીત

[ ફરમાઈશ કરનાર – હર્ષા જુઠાની ]

7 Comments

  1. Harsha Juthani
    Harsha Juthani February 9, 2009

    Dear Mitixaben……..

    I am soooooo happy today!!!!!……..Thank you so much for the prompt response…….This is one of my favourite bhajans…….I have one more request “Mangal mandir kholo dayamay”……….I really appreicate it and cannot express my gratitude……God bless…..with best wishes, Harsha Juthani

  2. Prutha
    Prutha September 16, 2009

    i’ve visited this for the first time and m sooooooooooo glad to hear this bhajan…..i used to sing this when i was in Senior KG…..

    i dont have words to thank you…!!!

  3. M. Doshi
    M. Doshi April 21, 2010

    Mitixaben,

    Could you please tell us who sang this bhajan ? ” Prabhu Taru geet mare gavun chhe” It seems very familiar voice but I am not sure about that. I appreciate your reply. Thank you & Namaste.

    M. Doshi

  4. ડો.મહેશ મંગળદાસ શાહ
    ડો.મહેશ મંગળદાસ શાહ December 28, 2010

    “પ્રભુ તારા જેવું મારે થાવું છે ….. વાહ મીતિક્ષાબેન, અભિનંદન…!!! સુંદર શબ્દો અને સુંદર સંગીત ….વાહ બેન વાહ. અભાર.

  5. Dharmesh Pawar
    Dharmesh Pawar February 18, 2011

    Its really amazing and incredible song. i like that..

  6. Prashant
    Prashant August 29, 2011

    જય શ્રીકૃષ્ણ મીતિક્ષાબેન, ખુબ જ સુંદર તમે મૂક્યું છે..

  7. Smita
    Smita March 15, 2013

    Beautiful, Love it, touch my heart.
    congratulations.

Leave a Reply to Prutha Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.