Comments on: મૂંઝારો થાય છે !

By: Sapana
દ્ક્ષેશભાઈ મહેફિલ લૂટી લીધી …પહેલાં થયું નદીવાળો શેર ટાંકુ પછી થ્યું સપનાં વાળો.પછી થયું વીજળી વાળૉ ..ચાલો આખી ગઝલ જ ટાંકુ છું..સાચું કહું તો આટલી સરસ અને સરળ ગઝલ ઘણાં સમયે વાંચી..આભાર

સપના

By: Kaushal
એક એક શબ્દ ખરેખર દિલને સ્પર્શી ગયો.

By: Hardik Raval
શું નદીઓ આટલું રોતી હશે !

આ સમંદર કેમ ખારો થાય છે ?

આ શેર તો દિલ ને ટચ કરી ગયો ……..

By: kanchankumari parmar
જલધિજલના પ્રેમમાં ખુદ બની ખારી ઝેર; શું શીખવી ગઈ આ રીત પ્રેમની સરિતા? પ્રેમમાં બધુજ  મંજુર છે…

By: minal
બહુ સરસ લખ્યુ છે. છેલ્લો શેર બહુ સરસ છે.

By: Shriya
વાહ ખુબજ સુંદર ગઝલ! એક એક શેર લાજવાબ!!

શું નદીઓ આટલું રોતી હશે !

આ સમંદર કેમ ખારો થાય છે ?

વાસ્તવિકતાની તૂટેલી ઈંટથી

એક સપનાંનો મિનારો થાય છે.

કેટલી સાચી વાત કરી છે આ શેરમાં!

By: dilip
ખુબ સુંદર મુશાયરામાં દાદ લૂટી લે તેવી ગઝલ છે આપની, દોબારા કહેવાય ગયુ…તો તમારા અવાજમા જ રજુ  કરો તો…

શોધવા કોને ધરા પર, આભથી

આમ વીજળીનો ઝગારો થાય છે ?

By: manvant
આ રચના બહુ ગમી બહેના !

By: Raju
વાહ ! ચાતકના – મૂંઝારો, ઝગારો,  મિનારો, બજારો, ઉતારો, ગુજારો

By: pragnaju
બહુ સુંદર ગઝલ

જ્યાં જઈ સપનાં તમે વેચી શકો

દોસ્ત, એવા ક્યાં બજારો થાય છે ?

શ્વાસની મંથર ગતિ રોકી શકો

તો જ કાયમનો ઉતારો થાય છે !

વાહ.