Comments on: છાનું રે છપનું

By: Chandresh Dave
નાઈસ સોન્ગ.  રિયલિ લાઈક ઇટ.

By: Sanjay V Shah
સારા સમાચાર! મારો બ્લૉગ હવે મારા પર્સનલ ડૉમેઇન પર પણ કાર્યરત થઈ ગયો છે. એનું સરનામું http://egujarati.com છે જે મારું, એટલે કે સંજય વિ. શાહનું શબ્દવિશ્વ છે. આ બ્લૉગ પર તમે રણકાર, ફિલ્મ રિવ્યુ, મ્યુઝિક રિવ્યુ, બૉલિવુડના ન્યુઝ અને વિવિધ લેખ માણી શકશો. વ્યવસાયે હું પત્રકાર, લેખક, કવિ અને સંચાલક છું. મારા બ્લૉગની મુલાકાત લેવા અને ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને મરાઠીમાં સર્જાયેલું ખૂબ જ રસપ્રદ લખાણ માણવા વિનંતી. આભાર!

By: Tadrash
મારું મનગમતું ગીત. ઘણી યાદો આ ગીત સાથે જોડાયેલી છે. મે સાંભળેલ શરૂઆતના ગુજરાતી ગીતમાંનુ ઍક ગીત.

આશા ભોંસલે ના સ્વર માં હોત તો વધુ આનંદ આવત. આશા ભોંસલેના કાન્તનું ગીત મૂકવા વિનંતી.

આભાર.

By: Chandravadan Sheth
આશા ભોસલેનુ ગીત  માવજીભાઈ.કોમ પર મલશે. ગીત ગુન્જન વિભાગમા જોશો.

By: Sohag.Acharya
I write and my friends have doubt that I write good !!!!

Can I try?

By: Sohag.Acharya
વાહ, એકદમ અદભુત અનુભવ. I’m glad to hear and read all.. Keep it up…

There is lot to do other than earning and U have done it…

By: kirtida
કેવુ સરસ ગીત છે. ઘણા વર્ષો પછી સાંભળ્યું. ખુબ સરસ. કીપ ઈટ અપ.

By: અરવિંદભાઇ પટેલ.
માફ કરજો. તમે મૂકેલું ગીત કોઇ બીજાએ ગાયું છે, આશા ભોંસલેએ નહીં.

અસલ આશા ભોંસલેનું ગીત સાંભળવા માટે આ સાઈટ ઉપર ક્લીક કરી ગીતના શબ્દો પર ક્લીક કરો.

અસલ અને નકલનો ભેદ તમને આપોઆપ સમજાઈ જશે.

-અરવિંદભાઈ પટેલ, યુ.કે.થી.

[તમારી વાત સાચી છે. આ ગીત આશા ભોંસલેના સ્વરમાં નથી. ધ્યાન પર લાવવા બદલ આભાર. I will check if I have song in Asha Bhosle's voice. - admin]

By: Jatin shah
આવુ સુંદર ગીત જેમ જેમ જુનુ થાય તેમ તેમ સાંભળવાની મજા ઓર જ છે.

By: Dr Bipin Contractor
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નહીં

ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહીં…

ખૂબ સુંદર રચના! ખૂબ સુંદર તરજ! ખૂબ સુંદર કંઠ!વાહ! અભિનંદન!

-ડૉ.બિપિન કૉન્ટ્રાકટર