Comments on: આપણા બેના મનમાં

By: Miit
પ્રેમની વાત અનોખી છે. પ્રેમ કોઈ ઉંમરનો, નાત-જાત કે કોઈ ધર્મનો મોહતાજ નથી હોતો. નથી એને મૌસમ સાથે કોઈ લેવા દેવા. કારણ પ્રેમ પોતે જ એક મૌસમ થઈને આવે છે. પ્રેમમાં પડેલાઓને એ ફિકર નથી હોતી કે લોકો શું કહેશે.

By: pragnaju
આપણે ક્યાં શીખ્યા’તા ઝાઝુ ગામની કોઈ શાળામાં,

તો પણ પ્રેમના સરવાળાઓ આંખ મીચીને કરતા’તા.

આપણે ક્યાં મોહતાજ હતા કોઈ એક રંગીલી મૌસમના,

આપણે તો હર મૌસમમાં ફૂલોની જેમ નીખરતા’તા.

સુંદર્