Comments on: સમય મારો સાધજે વ્હાલા

By: Sosa Jitu, Velva
વાહ ….. મૃત્યુ નામની હોડી લઈ અમૃતમય સાગરમાં આનંદરૂપી ઈશ્વરને મળવા જવાની વાત છે.

By: અશોકકુમાર -'દાદીમાની પોટલી '
ખૂબજ સુંદર આ ભજન છે. આ કોઈના શોકમાં જાય ત્યારે ગાવા માટે નું નથી પરંતુ હંમેશાં ગાવાનું ભજન છે, જે પ્રભુને રોજ વિનવણી કરે છે કે જો જો ભગવાન સમય ક્યારે શું આવશે તેની ખબર નથી, બસ, તારાથી દૂર કરતો નહિ અને મારા દરેક સમયને તું સાચવી લે જે.

મારી જીવાદોરી તને સોપું છું.

By: Paru Krishnakant
અદભુત .. ખુબસુરત …

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

હંમેશા નિભાવી છે મેં દિલદારી,

પરંતુ જીવનઅંતે તો સ્વાર્થી થાવું છે !

તારી બાંહોમાં સમાયીને,

તારાથી આગળ થાવું છે!

હોઠો પર રટણ શ્રીજીનું ને,

શ્વાશોમાં સુગંધ તારી ભરીને ,

મારે નિંદ્રાધીન થાવું છે .

- પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

By: Meena
આ  ગીત  મેં  મારા મમ્મીના  ભજનમાં  સાભળ્યું હતું  અને જ્યારે સાંભળું ત્યારે  માની  યાદ આવે.

By: Bipin Vaidya
જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે આંખમાં પાણી આવી જાય છે. અદભુત .. ખુબસુરત …

By: Gopal Bhatt
પુનિત મહારાજના બીજા ભજનો મુક્વા વિનંતી.

By: Daxa
બહુ જ સુન્દર ….

By: manvant
maru priya geet ! Hu pan vadodarano bahenaa !

By: Rajendra Trivedi, M.D.
પુનિત મહારાજને યાદ કરાવી દીધા.

ત્રિવેદી પરિવાર.

By: pragnaju
કોઈ પણ શોકના પ્રસંગે બેસવા જઈએ તો આ ભજનથી શરુ કરીએ

મધુર ગાયકી