Comments on: એ કેવી સજા છે ?

By: Harishchandra
ચાતકની તરસને વ્યક્ત કરતી ગઝલ ખૂબ ગમી. આવી જ રીતે ગઝલો લખાય તેવી શુભેચ્છા.

ખૂબ ખૂબ આશીર્વાદ.

By: Usha
અતિ ઉત્તમ કૃતિ. મોટા મોટા ગઝલકારોને પણ હલબલાવી દે તેવી રચના. સાચી, સીધી, સરળ, વાત, અન્યને ગળે ઉતારવી સહેલી નથી. પણ દક્ષેશભાઈ, તમે કરી બતાવ્યું.  આ સનાતન સત્યને કોઇ સારા ગાયકના સ્વરમાં મઢાવી રજૂ કરવા વિનંતિ. આવી બીજી કૃતિ ક્યારે મળશે? અમને “ચાતક” ની રાહ ના જોવડાવશો.

ફરીથી અભિનંદન.

By: Rajiv
મિત્ર દક્ષેશ,

ખુબ જ સરસ રચના લખી છે… વાચી આનંદ થયો… અભિનંદન…!

By: dr firdosh dekhaiya
સરળ બાની,લાંબી  બહર અને વિચારૌચિત્યના કારણે અત્યુત્તમ રચના.

By: pragnaju
‘માણસને કદાચ સંતનો સંગ મળી જાય તો પણ મુમુક્ષત્વની ઈચ્છા જાગતી નથી’ સાચી વાત.તેને માટે કૃપા પાત્રતા જોઈએ-જે અંતઃકરણ સાફ કરવાથી આવે…

તે માટેની આ અભિવ્યક્તી

છું ‘ચાતક’ સદીઓથી તોયે જુઓને,

તરસનું ન હોવું એ કેવી સજા છે ?

સરસ

By: dilip
તેં દીધી ફૂલોને રૂપાળી સુગંધી..ભ્રમરનું ન હોવું એ કેવી સજા છે ?

.. ખુબ સુંદર દક્ષેશ, મનુષ્યત્વ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રયઃ

By: P Shah
સરસ ગઝલ થઈ છે. આ શેર ખૂબ ગમ્યોઃ

ઋતુરાણી વર્ષા ને ઉમટેલાં આભે ઘટાટોપ વાદળનાં કેવાં સમૂહો,

છું ‘ચાતક’ સદીઓથી તોયે જુઓને, તરસનું ન હોવું એ કેવી સજા છે ?

અભિનંદન !