આજે પંદરમી ઓગષ્ટ, ભારતનો સ્વતંત્રતા દિવસ. સૌ વાચકોને Happy Independence Day ! સ્વાતંત્ર્ય દિવસ મુબારક હો. આપણી પ્યારી જન્મભૂમિ બધી રીતે પ્રગતિ કરે, સુખ શાંતિ આમ આદમી સુધી પહોંચે અને ભૂખ, ભય તથા ભ્રષ્ટાચારથી મુક્ત સ્વનિર્ભર ભારતનું નિર્માણ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. સ્વાભાવિક છે કે આજે દેશભક્તિના ગીતો સાંભળવા ગમે. તો લ્યો તમારે માટે દેશભક્તિના ગીતોનો ખજાનો અહીં રજૂ કરીએ છીએ.
- અબ તુમ્હારે હવાલે વતન સાથીયોં ( ફિલ્મ : હકીકત )
- એ મેરે પ્યારે વતન ( ફિલ્મ : કાબુલીવાલા)
- એ મેરે વતન કે લોગો ( લતા મંગેશકર, પ્રદીપ )
- એ વતન એ વતન ( ફિલ્મ : શહીદ )
- અપની આઝાદી કો હમ હરગીઝ મીટા સકતે નહીં ( ફિલ્મ : લીડર )
- અય વતન તેરે લીયે ( ફિલ્મ : કર્મા )
- ભારત કા રહેનેવાલા હું ( ફિલ્મ : પૂરબ ઔર પશ્ચિમ )
- હમ હિંદુસ્તાની ( ફિલ્મ : હમ હિંદુસ્તાની )
- હમ લાયે હૈ તૂફાન સે કશ્તી ( ફિલ્મ : જાગૃતિ )
- ઈન્સાફ કી ડગર પે ( ફિલ્મ : ગંગા જમુના )
- જહાઁ ડાલ ડાલ પર સોને કી ( ફિલ્મ : સિકંદર-એ-આઝમ )
- મેરે દેશ કી ધરતી ( ફિલ્મ : ઉપકાર )
- નન્હા મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું ( ફિલ્મ : સન ઓફ ઈન્ડીયા )
- સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ ( ફિલ્મ : જાગૃતિ )
- સારે જહાઁ સે અચ્છા ( ફિલ્મ : ભાઈ બહેન )
- તાકત વતન કી હમ સે હૈ ( ફિલ્મ : પ્રેમ પૂજારી )
- વતન પે જો ફિદા હોગા ( ફિલ્મ : ફુલ બને અંગારે )
- યહ દેશ હૈ વીર જવાનો કા ( ફિલ્મ : નયા દૌર )
Your web site does not have “Desh Bhakti na Geeto”. Please do the needful so people can enjoy those songs.
[If you can not play them, install Flash plug-in – Admin]
ગમે તેટલીવાર સાંભળો પણ એવી ને એવી જ તાજગી.ખૂબ સરસ ગીતો..સાંભળવાની મજા આવી.
દેશભક્તિનાં ગીતો સાંભળવાની ખૂબ ખૂબ મજા પડી ગઈ ! એક પછી એક, એક એકથી ચઢિયાતાં દેશભક્તિનાં ગીતો ખૂબ દિલથી માણ્યાં.દેશભાવના જાગૃત થઈ ગઈ !
{પસંદગી અને રજુઆત બદલ દિલના ધન્યવાદ !!!}
I LOVE MY INDIA
today 2nd June, i hear & saw this web site. I like very very much.
ખરેખર આજે મારું જીવન ધન્ય બન્યુ. મારે જોએ તે જ દેશભક્તિના ગીતો મલ્યા.
માન્યા મારે વિજલડી રે આમ ઝબકી ને ચાલ્યા જવાય ના ગીત જોઇએ છે ……..
How i download this songs? rpl plz
ખુબ રસપ્રદ વેબસાઇટ. ગોડ બ્લેસ યુ.
દિલ ઝૂમી ઉઠ્યું …
મન થનગન થયું.
બધા ગીત વારાફરતી વાગશે, પણ જો તમારે કુદકા મારવા હોય તો NEXT બટન દબાવવાથી પછીનું ગીત વાગશે. પરન્તુ લિન્ક જ નથી તો દેશભક્તિના ગીતો માટે લિન્ક સ્થાપિત કરવા વિનંતિ.
(વિનોદભાઈ, પ્લેયરમાં NEXT > નું બટન છે ત્યાં ક્લીક કરવાથી પછીનું ગીત વાગશે. એ માટે અલગ કોઈ લિન્ક નથી. જો આપને પ્લેયર ન દેખાતું હોય તો Adobe Flash પ્લગ-ઈન ડાઉનલોડ કરવાથી એ તમને દેખાશે.)
વાહ, ધન્યવાદ આપવા ઘટે.
આપની આ મહેનતે કૈંકના અંતરની ભૂખ પ્રજ્વલિત કરી. પ્રેમલક્ષણા ભક્તિના પવિત્ર પત્રની કૃતિઓ આસ્વાદી હું આપના પ્રત્યે કૃતજ્ઞતા અનુભવું છું.
Really, I’m very much stimulated by listening to these desh-bhakti geets. All youths & students must listen them.
ખુબ જ સરસ.. અતિ સુન્દર.
ખુબ સરસ .. આજે મારા કોમ્પ્યુટર બધા ગીતો ઉડી ગયા હતા …. તો તમારું આ લિસ્ટ ખુબ કામ આવ્યું.
GOOD