દેશભક્તિના ગીતો

આજે પંદરમી ઓગષ્ટ, ભારતનો સ્વતંત્રતા દિવસ. સૌ વાચકોને Happy Independence Day ! સ્વાતંત્ર્ય દિવસ મુબારક હો. આપણી પ્યારી જન્મભૂમિ બધી રીતે પ્રગતિ કરે, સુખ શાંતિ આમ આદમી સુધી પહોંચે અને ભૂખ, ભય તથા ભ્રષ્ટાચારથી મુક્ત સ્વનિર્ભર ભારતનું નિર્માણ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. સ્વાભાવિક છે કે આજે દેશભક્તિના ગીતો સાંભળવા ગમે. તો લ્યો તમારે માટે દેશભક્તિના ગીતોનો ખજાનો અહીં રજૂ કરીએ છીએ.

Flash required
 1. અબ તુમ્હારે હવાલે વતન સાથીયોં ( ફિલ્મ : હકીકત )
 2. એ મેરે પ્યારે વતન ( ફિલ્મ : કાબુલીવાલા)
 3. એ મેરે વતન કે લોગો ( લતા મંગેશકર, પ્રદીપ )
 4. એ વતન એ વતન ( ફિલ્મ : શહીદ )
 5. અપની આઝાદી કો હમ હરગીઝ મીટા સકતે નહીં ( ફિલ્મ : લીડર )
 6. અય વતન તેરે લીયે ( ફિલ્મ : કર્મા )
 7. ભારત કા રહેનેવાલા હું ( ફિલ્મ : પૂરબ ઔર પશ્ચિમ )
 8. હમ હિંદુસ્તાની ( ફિલ્મ : હમ હિંદુસ્તાની )
 9. હમ લાયે હૈ તૂફાન સે કશ્તી ( ફિલ્મ : જાગૃતિ )
 10. ઈન્સાફ કી ડગર પે ( ફિલ્મ : ગંગા જમુના )
 11. જહાઁ ડાલ ડાલ પર સોને કી ( ફિલ્મ : સિકંદર-એ-આઝમ )
 12. મેરે દેશ કી ધરતી ( ફિલ્મ : ઉપકાર )
 13. નન્હા મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું ( ફિલ્મ : સન ઓફ ઈન્ડીયા )
 14. સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ ( ફિલ્મ : જાગૃતિ )
 15. સારે જહાઁ સે અચ્છા ( ફિલ્મ : ભાઈ બહેન )
 16. તાકત વતન કી હમ સે હૈ ( ફિલ્મ : પ્રેમ પૂજારી )
 17. વતન પે જો ફિદા હોગા ( ફિલ્મ : ફુલ બને અંગારે )
 18. યહ દેશ હૈ વીર જવાનો કા ( ફિલ્મ : નયા દૌર )

COMMENTS (30)
Reply

પ્રસંગ અનુરુપ ખૂબ સુંદર
સ્વાતંત્ર્યદિન મુબારક

Reply

Its really nice to have all beautiful patriotic songs at one place one by one. If all Indians fight against the terrorisom like this spirit we can have freedom from that also. Thanks. Jai Hind.

Reply

I have not seen Vande matram… of AR Rehman. Its very famous in the youngsters. I would have been glad if it is there. Thanks

દેશભક્તિનાં ગીતો સાંભળવાની ખૂબ ખૂબ મજા પડી ગઈ ! એક પછી એક, એક એકથી ચઢિયાતાં દેશભક્તિનાં ગીતો ખૂબ દિલથી માણ્યાં.દેશભાવના જાગૃત થઈ ગઈ ! શાબાશ !
પસંદગી અને રજુઆત બદલ દિલના ધન્યવાદ !!!

Reply

There is no choice to select for song to be start.

Reply

really really i m very much stimulated by listning this deshbhakti gits…….all youth,students must listen this..

Reply

ગમે તેટલીવાર સાંભળો પણ એવી ને એવી જ તાજગી.
રોમાંચભર્યો તરવરાટ.
હાર્દિક ધન્યવાદ.

Reply

Soul stirring patriotic songs. Would like to listen again and again. Very good collection at one point Congratulations to you for your heart rendering collections of songs.

Reply

હું ખુબ ખુશ થઈ.

Reply

How to download desh bhakti songs

Thanks for this lovely songs. I love India that I am thanking to you.

Reply

ગમે તેટલીવાર સાંભળો પણ એવી ને એવી જ તાજગી. દેશભક્તિનાં ગીતો ખૂબ દિલથી માણ્યાં. દેશભાવના જાગૃત થઈ ગઈ ! શાબાશ !

Reply

ગમે તેટલીવાર સાંભળો પણ એવી ને એવી જ તાજગી. દેશભક્તિનાં ગીતો ખૂબ દિલથી માણ્યાં. દેશભાવના જાગૃત થઈ ગઈ ! શાબાશ !

Reply

ખૂબ સરસ ગીતો..સાંભળવાની મજા આવી.

1 2

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.