Comments on: વરસાદમાં…

By: Kanchankumari Parmar
વેદનાનાં વમળમાં અટવાતી કરુ પ્રતિક્ષા તમારી; રાત ડુબી તારા ગણતાં કરું પ્રતિક્ષા તમારી… વેદના ભારોભાર છલકાય છે.

By: pragnaju
ખૂબ સરસ

ખરીદ કરવાની વાત એકદમ સાચી. આ રીતે સાંભળેલા ગીતો ઝપાટાબંધ ખરીદી માટે મદદરુપ થાય છે.

By: admin
દર્શનભાઈ,

ફુલને ડાળી પર સુંઘવામાં જે મઝા છે તે ફ્લાવર વાઝમાં ગોઠવવામાં નથી. સમજી ગયા ને ? જો આપને આ ગઝલ ગમી હોય તો આપ અવશ્ય આભૂષણ આલ્બમ ખરીદો અને સાંભળો. આ સાઈટ પર ડાઉનલોડ કરવાની કોઈ વ્યવસ્થા કરી શકાય તેમ નથી. અહીં રજૂ થતા દરેક ગીતો માતૃભાષાના પ્રસાર માટે છે. એને પ્રોત્સાહન આપવાની સાચી રીત આપણે માટે જે સુંદર ગીતો ગાય છે તેમની કેસેટ કે સીડી ખરીદવાની છે.  તેમને એ રીતે બિરદાવીએ એમાં જ આપણું અને માતૃભાષાનું ગૌરવ છે.  અને હા, તમને જ્યારે પણ ગીતો સાંભળવાનું મન થાય ત્યારે તમે આ વેબસાઈટની મુલાકાત લઈ જ શકો છો. એ માટે આમંત્રણ આપવાનું હોય ખરું ?

By: darshan
It is such a nice gazal … She has such a sweet voice…

I have one good suggestion that you should allow us to download these kind of gazals because it might be possible that we don’t have it in our collection…