Comments on: શિવમહિમ્ન સ્તોત્ર

By: Amish
આ શિવમહિમ્ન સ્તોત્ર સાંભળવાનું મન ઘણા વખતથી હતું. આજે  આ સાઈટ ઉપર તો સાથે સુર પણ પુરી શકાય એવું સરસ મન થયું …અને આવા સંસ્કૃતના મોસ્ટ ઓફ જોડીયા અક્ષરો સાથે મોટા સાઈઝમાં મળે એ સૌથી સારી વાત છે. હવે આ સ્તોત્ર  કંઠસ્થ કરવામાં સહેલું થયું છે. મને આ સ્તોત્ર પર સ્કુલ સમયથી લગાવ હતો. આનું મહત્વ અમારા પડોશી ખુબ  કહેતા એથી મને પણ આ સ્તોત્ર ખુબ જ ગમતું પરંતુ ટેપ રેકોર્ડર નો વહેઁત જ ન હતો. એના બદલે આજે લેપટોપ પર પણ આ કામ શક્ય બનાવ્યું એ બદલ ખુબ ખુબ અભિનંદન. એનો અર્થ એ થયો કે શિવની સાચા મનથી ભક્તિ કરવાની  મનમાં લગન હોય તો બાબા સામે ચાલીને તમોને પ્રેરણા આપશે એ તો આજે કબુલ કરીશ… અને થયું પણ એવું જ. આ સ્તોત્ર જ્યાં સાંભળવા મળતું ત્યાં હું એકધ્યાનથી સાંભળુ પણ આટલું સ્પષ્ટ આજે મજા આવી. એના લય અને તાલ સાથે માણ્યું એની જ મજા. બસ દિલ તરબતર થયું. મારી જુની શિવભક્તિ માટે એથી વિશેષ લખી શકવું એ ખબર પડતી જ નથી …

ખુબ ખુબ ધન્યવાદ. અનન્ય લેખ જેવા કે શિવ રુદ્રિ પણ આ જ રીતે મને મારા ઈ-મેઇલ પર મેલ કરવા એક વિનંતી છે….ઓમ નમઃશિવાય  !!

By: Jyotindra Mankad
બધાએ કાયમ મનન કરવું જ જોઇએ. જય હાટકેશ.

By: Amita Bhakta
Loved the story plus the three different rendition, thank you.  We have truly enjoyed this post.

By: Sudha
શિવમહિમ્ન સ્તોત્ર ખુબ જ ગમ્યું. તમે આવા  સ્તોત્ર મુકો તો વધારે સારુ.

Also, any story pls update and i hope u will success.

By: Vipul
તમારો ખુબ ખુબ આભાર…

By: Jagdish Vadukiya
શિવમહિમ્ન સ્તોત્ર ખુબ જ ગમ્યું. ભગવાનની ભક્તિ કરવાનો મને લાભ મળ્યો. મનને શાંતિનો અનુભવ થયો. ધન્યવાદ.

By: Girish D Naik
Thank u very much. Please let me know if shiva tandava stortra is available or not? Thank u again.

By: Kira
Excellent,

thank you for putting on web. It is blessing for all shiva bhakta.

By: Rajendra Patil
ઓમ નમહ શિવાય …

મન ને શાંતિ મળે એવુ ઘણું જ સુન્દર અને સ્પષ્ટ શિવ મહિમ્ન સ્તોત્ર છે.

બધાએ સાંભળવું જ જોઇએ.

By: Manvant Patel
શિવમહિમ્ન સાંભળી ખૂબ જ ખુશ થવાયું. આભાર બહેના !