Comments on: ઉદય જોઈને ચંદ્રનો

By: manvant patel
“કાન્ત”ની વર્ણસગાઇ એંશી વર્ષે પણ આજે મનમાં ગુંજે છે. આભાર બહેના !

By: ડૉ. પ્રીતેશ વ્યાસ
ભલે છે આ કાવ્ય અછાંદસ,

કલ્પના કરું છું એક અવાજની;

ભારે ભરખમ, ગર્ભસમા ઊંડાણવાળો,

ઘેરો પણ મક્કમ, મર્મસ્પર્શી,

હવે વાંચો આ કવિતાને, ને જુઓ

કોઇ અનેરો આનંદ જાણે સમાઇ જાય છે મનમાં

(કદાચ અમિતાભના અવાજની કલ્પનાથી આ લખાઇ ગયું)

ખૂબ સુંદર કાવ્ય.