Comments on: હૃદયના દર્દની તમને જરા જો કલ્પના

By: Navik Dave
દર્દનું બીજું નામ પ્રેમ તે આ ગઝલમાં કવિ કહે છે.

By: Pushpa R Rathod
શબ્દો કરતાં અઘરું છે જીવન જો જીવીએ આપણે હૃદયથી. ઘણી સુંદર છે  આ ગઝલ. આભાર.

By: તેજસ શાહ
મારી ગમતી ગઝલ સાંભળવાની મજા આવી. આભાર

તેજસ શાહ

By: Kanchankumari Parmar
જીવતાં જીવે એક ફુલએ ના મળિયું હવે આ હાર શાને? કાઢી નાખો જલ્દી, ડર છે મને ક્યાંક છબી ચિત્કાર કરી ઉઠશે….

By: પ્રતિક મોર
પળ ભરની આ મુલાકાતોમાં રહી નથી મઝાં

મઝા તો જ્યારે હમેશ માટે મારી પાસે આવે.

તોડી તોડી ને  હું ફેકુ છું ગુલાબનાં ફુલ નદીમાં

કે કદાચ સુગંધ દોડીને ક્યાક તારી પાસે આવે.

પ્રતિક મોર

pratiknp@live.com

By: કુણાલ
ખુબ મજાની ગઝલ …. !! એકે એક શેર લા-જવાબ …