Comments on: નથી દેતી

By: Kanchankumari Parmar
આદત પડી ગઈ છે હવે દુખ દર્દ પીવાની; ઉબકે છે જીવ સુખના ભરેલા જામ થી?……કાબિલે તારિફ

By: Atul
ગગનમાં સ્થિરતા માટે જરૂરી પાંખનો ફફડાટ

ગતિની શૂન્યતા મંઝિલ કદી ચૂમવા નથી દેતી.

તરન્નૂમમાં જ મેં તો એક આખી વારતા વાંચી

કરું શું, અક્ષરોની હાજરી કહેવા નથી દેતી

શૂં આ શબ્દો જ કાફી નથી!!

By: Aditi
excellent daxeshkaka. I liked this gazal very much. Thanks

By: દિનકર ભટ્ટ
તરન્નૂમમાં જ મેં તો એક આખી વારતા વાંચી

કરું શું, અક્ષરોની હાજરી કહેવા નથી દેતી

સરસ  રચના, મને ગમી.

By: priti
very good gazal. wording is  very good . keep it up.

By: Rajiv
ખુબ જ સુંદર રચના…

અભિનંદન દક્ષેશ…

- રાજીવ

By: ડો.મહેશ રાવલ
વાહ!

દક્ષેશભાઈ!

ગતિની શૂન્યતા મંઝિલ કદી ચૂમવા નથી દેતી.

સુંદર વાત મૂકી …..મજા આવીગઈ…..

-અભિનંદન.

By: DR. CHANDRAVADAN MISTRY
સુંદર ગઝલ…..વાંચી આનંદ .

By: pragnaju
સરસ રચનાનો આ શેર ખૂબ ગમ્યો

ગગનમાં સ્થિરતા માટે જરૂરી પાંખનો ફફડાટ

ગતિની શૂન્યતા મંઝિલ કદી ચૂમવા નથી દેતી.

ધ્યાનનો અર્થ જ છે શૂન્યતા, શાંતિ, પરમમૌન, પણ ગતિને  વ્યવસ્થા આપવાની નથી. પરમાણુઓથી પણ નાનો કણ, જેનું વિભાજન શકય નથી, તેનું ‘કલાપ’ એવું નામ આપ્યું.  ‘કલાપ’ પણ એક કણ-એકાઇ નથી. તે સમૂહ છે. તે જડ, નક્કર કણો નથી, પરંતુ તરંગોનો પુંજ માત્ર છે. જેમાં ચાર મહાભૂત પૃથ્વીધાતુ, અગ્નિધાતુ, વાયુધાતુ અને જલધાતુ તથા તેના ગુણધર્મોઆ આઠનો ‘કલાપ’ છે. જેને ‘અઠ્ઠકલાપ’ કહેવામાં આવ્યો.  જે ઘન, નક્કર વસ્તુ જણાય છે તે અસંખ્ય કલાપોનો પુંજ છે. દરેક કલાપમાં મોટી શૂન્યતા કે અવકાશ  છે, આ ઘન સમૂહ છે અને તે બધું તરંગ જ તરંગ છે.આવી જ રીતે ઇન્દ્રિય આલંબન રંગ-રૂપ, ગંધ, શબ્દ, રસ, સ્પર્શ, ગુણધર્મવાળા નક્કર પદાર્થ પણ શૂન્યમાં ઉદય-વ્યય થનાર માત્ર તરંગો જ છે. આ આલંબન ઘન છે.  આવી જ ચિત્તની ઘનતા દેખાય છે. પરંતુ તે પણ તરંગો જ માત્ર છે. આ તરંગો ‘કલાપ’ તરંગ કરતાં એક ક્ષણમાં બાર વખત વધારે વેગથી ઉત્પન્ન થઇ નાશ પામે છે. તેને ચિત્તક્ષણ કહેવામાં આવ્યું છે.

‘સમગ્ર જગત પ્રજજવલિત પ્રજજવલિત છે.

સમસ્ત જગત પ્રકંપિત-જ પ્રકંપિત છે.’

By: sudhir patel
સરસ ગઝલ બદલ અભિનંદન!

સુધીર પટેલ.