Comments on: કાજળભર્યા નયનનાં

By: Dr. Sharadchandra Patel
મહોબતીલી માલણ !!!!!!!!!!!!!!!

By: Dr. Sharadchandra Patel
What a POETRY and VOICE!!!!!!!!!!!!!!!

By: Kanchankumari Parmar
છે તરસ હજુએ ઘણી, પી લેવા દિયો, પી લેવા દિયો;

નૈણે ભરેલા અમરત કાં ઢોળી દિયો, કાં ઢોળી દિયો …..

જવાબ નહિ.

By: Atul
કાજળભર્યા નયન ને સાંભળી ને ખૂબજ આનંદ થયો.

By: nilam doshi
યોગ્ય સૂચનાઓ..

અમે તો કયારનું ચક્ષુદાન અને દેહદાનનું ફોર્મ ભરી દીધુ છે.

By: વિવેક ટેલર
સુંદર ગઝલ…

By: Dr Bipinchandra Contractor
હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,

દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

અમૃતભાઈ ઘાયલની પ્રસિદ્ધ ગઝલ આ વેબસાઇટ પર વાંચીને અને તેમાંના કેટલાક શેર સાંભળીને માણવાની ખૂબ મઝા આવી. ધન્યવાદ!

આ ગઝલના અનુસંધાનમાં વ્યક્તિગત અનુભવ આધારિત ચક્ષુદાન કરવાની pragnajuની અપીલ સ્પર્શી ગઈ!

-ડૉ.બિપિન કૉન્ટ્રાકટર

By: pragnaju
આ કાવ્ય ફરી માણતા મને ડો વિવેક યાદ આવ્યો અને મહાકાવ્ય જેવું લખાણ જે વાંચી ખૂબ આનંદ થયો અને પ્રભુને અંતરથી પ્રાર્થના થઈ…   “સૌથી પહેલો ફોન મેં મારા ચક્ષુરોગ નિષ્ણાંત મિત્ર નીરવને કર્યો, ‘પપ્પા નથી રહ્યાં, ચક્ષુદાનની વ્યવસ્થા કર”

“પપ્પા ! વર્ષોથી જે આંખોના રણે મૃગજળ પણ જોયું નથી એ આંખો દુનિયાની નજરોથી દૂર-દૂર, તમારી પુત્રીથી ય વધુ એવી પુત્રવધૂની આગોશમાં રાત્રે એક વાગ્યે જે મૂશળધાર સ્ત્રવી છે અને તમારી સાથે ભાગ્યે જ કોઈ શબ્દોની આપ-લે કરતા બે હોઠમાંથી વારંવાર સરેલા આ શબ્દો – જે તમારે જીવતેજીવત જો તમે સાંભળ્યા હોત તો કદાચ મૃત્યુની ગોદમાં આમ દોડીને ના સર્યાં હોત – “આઈ લવ યુ, પપ્પા !”

મૃત્યુ બાદ તમારી આંખથી જોવું છે ?–ચક્ષુદાન કરો

*  મૃત્યુ બાદ ચક્ષુદાતાની આંખોના પોપચા બંધ કરી દો.

* પંખો બંધ કરી દો.

* વ્યક્તિનું માથું ઓશિકા ઉપર સહેજ ઊંચુ રાખો.

* નજીકની આઈ બેન્કનો ત્વરિત અથવા જેમ બને તેમ જલદીથી સંપર્ક સાધો.

* યોગ્ય સરનામું તેમજ ટેલિફોન નંબર આપો જેથી સ્થળ જલદીથી શોધી શકાય.

* ડેથ ર્સિટફિકેટ જો હોય તો તે તૈયાર રાખો.

* ચક્ષુદાન પરિવારની લેખિત મંજૂરી તેમજ બે વ્યક્તિની હાજરીમાં થાય છે.

* વધુ માહિતી માટે ૧૯૧૯ ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક સાધી શકાય છે.