Comments on: સ્વ. રાવજી પટેલ

By: Namrata, New Zealand
મિત્ર, તમારા આ લેખમાં રાવજી પટેલ વિષે વાંચ્યું. મે આમ તો આ સાંભળ્યું હતું પણ ઉપરછલ્લું. આજે પહેલી વાર વિગતવાર જાણ્યું. હૃદયને હલાવી મુકે એવી આ વાસ્તવિકતા જાણીને ખુબ જ દુઃખ થયુ. પણ આ જાણમાં લાવવા બદલ આપનો ખુબ જ આભાર.

By: Mahendra Bhavsar
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …

મારી વેલ શંગારો વીરા, શગને સંકોરો

રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ .. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા

વારંવાર માણવા જેવું આ મારું ઘણું પ્રિય ગીત સાંભળી ખુબ આનંદ થયો, પણ સાથે જ તેના કવિ વિષે જાણી ઘણું દુખ થયું.

By: pragnaju
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …

મારી વેલ શંગારો વીરા, શગને સંકોરો

રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ .. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા

વારંવાર માણતા—તેના કવિ વિષે જાણી ઘણું દુખ થયું

By: asha
You are too good. Ravjibhai is touching everybodys heart. thanks.