Comments on: માને તો મનાવી લેજો રે

By: Umesh Kalaria
બહુજ સરસ ભજન છે. . આવી રચના મુકવા બદલ ખુબ ખુબ આભાર

By: kanchankumari parmar
રિસામણા અને મનામણા યુગો યુગોથી ચાલતા આવ્યા છે. પણ અંત હંમેશા સુખદ આવે એવું હર કોઇ ચાહે છે……….

By: Ranjan Pandya
મીતિક્ષાબેન,

૧૯૫૦’ થી ૧૯૬૦’ માં ઑલ ઇંડિયા રેડિયો બોમ્બે પરથી બપોરે ૧૨.૫૦ મધુર ગીતો આવતા હતા. તેમાં સાંભળેલ બે ગીતોની શરૂઆતની પંક્તિ જણાવું છું. શક્ય હોય તો આખું ગીત આપશો તો આભારી થઈશ.

૧. સ્વર છે શાંતા આપ્ટૅ નો….શબ્દો છે..

પૂછે છે દીકરી,બાપુ કહોને વીરા કહોને

દીકરી શાને બિચારી રે….પૂછે છે દીકરી…

૨.ગીતા દત્તના સ્વરમાં…

પનિહારી ઓ પનિહારી ઓ,

ચાલો યમુનાજીને કાંઠડે મીઠડાં જળ ભરવા …..

By: કશ્યપ પંડ્યા
ધન્ય છે “ભગા ચારણ” ને. ભજન ખુબ હૃદયસ્પર્શી છે. ધન્યવાદ મિતીક્ષા ને.

By: Parul
ખુબ જ સરસ ભજન. મન ખુશ થઇ ગયું. આભાર.

By: jay bhatt
ભગા  ચારણ વિશે જો કોઇ માહિતિ  હોય તો આપી આભારી કરશો.

pradip sheth

bhavnagar

jan  20  09

By: Anil Rajyaguru
ખુબ ખુબ આભાર.

જય શ્રીકૃષ્ણ

By: Charoo Doctor
ખુબ જ સરસ વેબ સાઈટ છે.  મનગમતા ગીતો સાભળવાની મજા આવી.

By: પ્રેમલ જોષી
અદભુત ……. ખરેખર ખરી રીક્વેસ્ટ ” મારા વ્હાલા ને વઢી ને કે’જો ”

ખુબ ખુબ આભાર આવી રચના મુકવા બદલ.

જય શ્રી ક્રુષ્ણ

By: Kalavati Merai
ગોપીના ભાવો ખૂબ સ્પર્શી ગયા.  ખૂબ સરસ..