Comments on: ચોમાસું ક્યાંક આસપાસ છે

By: Tushar Shukla
This is first visit to mitixa. It is an effort IN TIME ! Your love for language and lit. needs cudos. Keep it up. An important correction : this song is composed by Nayanesh Jani. will be in touch. keep me informed on my e mail.

Love.

- Tushar Shukla

[ તુષારભાઈ, મીતિક્ષા.કોમ પર આપના પગલાં અમારે માટે આનંદની વાત છે. આપના સૂચન મુજબ સુધારો કર્યો છે. શરતચૂક બદલ ક્ષમાપ્રાર્થના. - admin ]

By: Bharat Suchak
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે

ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે

BAHU SUNDER  RACHANA

પહેલા વરસાદ મા પહેલો પ્રેમ,

વરસે દરિયા પર નદીનો પ્રેમ,

વરસે મારા પર તારો આ પ્રેમ

ઝરમર ઝરમર વરસાદ વરસે

આ એક જ છત્રીને આપને બે,

છોડી છત્રી ને રમી યે કોઇ ગેમ,

પહેલો સ્પર્શ પહેલા વરસાદનો

પહેલો સ્પર્શ છે તારા હાથ નો

લાગ્યો કરન્ટ જાણે વીજળી નો

વિજલીતો આકાશ મા ચમકી,

તુ તો મારી બાહુ મા ચમકી,

ના કાય ભાન હવે બસ પ્રેમ,

પડ મારા પર વીજળીની જેમ,

વરસે ધરતી પર આભનો પ્રેમ,

ભલે પડે આ ધરા પર વીજળી,

પડવા ન દે પ્રેમ પર વીજળી,

વાદળોની જેમ તકરાર ન કર,

ભલે તોફાન આવે ગગનમાં,

ન આવવા દે તોફાન પ્રેમમાં,

નદીઓ છલકાય વરસાદમાં,

મારું દિલ છલકાય તારા પ્રેમમાં

- ભરત સુચક

By: Deepak Jani
Too good…enjoyed every moment…prem ni paribhasha aatli saral & sunder…maru chomasu..yaad avej..

By: Dr Bipin Contractor
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,

ગાલ ઉપર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે !

વાહ ! ખૂબ સુંદર ગીત ! ખૂબ સુંદર રચના !  ખૂબ સુંદર કંઠ !  ખૂબ સુંદર તર્જ ! કાબિલે-તારિફ !

By: pragnaju
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે

ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

તુષાર શુક્લની મઝાની રચનાનો સૌને ગમી જાય તેવો શેર