Comments on: ઉમર ખૈયામની રુબાઈઓ – 3

By: ashwin-sonal
મોત એક જ વાર છે, જીવનમાં એક જ વાર મર,

નિત નવી લાચારીઓ વહોરે છે શીદ ઓ બેખબર ?

આ રુધિર, આ માંસ, આ મળમૂત્ર, મુઠ્ઠી હાડકાં !

છે બધુંયે તુચ્છ ! એની હોય કૈં આવી ફિકર ?

માત્ર અડધા રોટલા પર જે ગુજારે દિન તમામ,

જેને બે ગજથી વધારે હોય ના ધરતીનું કામ;

આ જગતમાં કોઇનો જે દાસ કે સ્વામી ન હો,

એ મહા-નરના જીવન-આદર્શને સો સો સલામ.

શેર ના શેરોને સલામ. પણ આ વાસ્તવિકતાનો કોઇ સ્વીકાર કરી શકતું નથી. અનુભૂતિ થાય પણ અમલ કરવાનું મુશ્કેલ છે ! ઈચ્છા ન હોય તો પણ ચાંપવા પડે છે પામર મનુજોનાં ચરણ !

By: pragnaju
ગુઢ વાતો સહજતાથી અનુભૂતિ કરાવતા શેરો

By: Upasana
વાહ! બહોત ખૂબ્! ઘણા સમય પછી  માણવા મળેલો આ આસવ મન- અંતરને શાતાની અનૂભૂતિ કરાવી ગયો! ખૂબ ધન્યવાદ!