Comments on: તો લાગી આવે

By: Kanchankumari parmar
સ્પંદનોના ખેતર તો આપણે સાથે જ  ખેડ્યા અને સાથે જ વાવ્યા, હવે ઉભેલા મોલ કોઇ બીજાજ લઈ જાય તો પછી લાગી આવે……

By: kirtida
mind blowing… very good daxeshbhai.

your website shows the love for the language you have and you express our language very well. you really have very good command over language. well done. keep it up. so pleased to see aunty and bhabhi after so long.

take care.

kirtida

By: ashwin-sonal
ભાઈ ચાતક, તમે બહુ સરસ રચના આપો છો પણ  થોડી વ્યસ્તતાના કારણે પ્રતીભાવ મોડો આપી શક્યો તો દરગુજર કરશો. આને ના માણીએ તો દોષ અમારો છે. કીપ ઇટ અપ. બહુ સરસ.

By: Niraj
થોડી વ્યસ્તતા બાદ ઘણા દિવસે મુલાકાત લીધી.. સુંદર રચના છે. રચનાનો હાર્દ સાચે જ લાગી આવ્યો.

By: pragnaju
યુગોયુગોની પ્યાસ લઈને

સ્વાતિબિંદુની આશ લઈને

તૃષાર્ત થઈને વિરહે ઝૂરતાં,

પ્રાણ જવાથી ભંવર પડેલાં

ચાતકને જળડૂબ્યો કહો … તો લાગી આવે.

ખૂબ સરસ

યાદ આવી

તમે હોવ મુશ્તાક તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે,

હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.

પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે

જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.

By: Nirmalaben
ચાતકનું આ ગીત ખુબ જ પસંદ પડ્યું. શબ્દોની પસંદગી ખુબ સરસ રીતે કરી. આશિર્વાદ.