Comments on: રજની તો સાવ છકેલી

By: ashwin-sonal
વિરહમાં ઝૂરી રહેલી પ્રિયતમાની સંવેદનાઓને પ્રતિબિંબિંત કરતું આ ગીત રજૂ કરવા બદલ મારા પણ તમને ધન્યવાદ.

By: Pinki
સુંદર શબ્દો અને સુંદર સ્વર…….

By: Dr Bipin Contractor
કવિકુલગુરુ કાલિદાસના મેઘદૂતમાં વર્ણન કરેલ વિપ્રલંભ શૃંગારને ગુજરાતીમાં મારા ભૂતપૂર્વ સહપ્રાધ્યાપક અને સાહિત્યકાર રવીન્દ્ર ઠાકોરે સુંદર રીતે  આ ગીતમાં અભિવ્યક્ત કર્યો છે અને તેને મારા સહપ્રાધ્યાપિકા બંસરીબેનના યૌવનકાળનો મોહક કંઠ પ્રાપ્ત થતાં સોનામાં સુગંધ ભળી છે. રંગમંચ પર આ નૃત્ય નાટિકાને માણ્યા બાદ આ ગીતને આ જ કંઠમાં માણવાની મારી વર્ષો જૂની ચાહનાને પરિતોષ થયો!  વિરહમાં ઝૂરી રહેલી પ્રિયતમાની પૂર્ણ ચંદ્રવાળી મધ્યરાત્રિએ અનુભવાતી સંવેદનાઓને પ્રતિબિંબિંત કરતું આ ગીત રજૂ કરવા બદલ બંસરી યોગેન્દ્ર અને ભાઈ દક્ષેશને ખૂબ ખૂબ ધન્યવાદ.

-ડૉ. બિપિન કોન્ટ્રાકટર

By: પંચમ શુક્લ
સરસ શબ્દોને સાચો કંઠ મળ્યો. મનને રસતરબોળ કરી દે એવું ગાન. આભાર.