Press "Enter" to skip to content

આપના પ્રતિભાવો

મીતિક્ષા.કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું છે. ગુજરાતી સાહિત્ય-સાગરમાંથી બ્લોગના ખોબામાં ભરાય એટલા મોતીઓને પ્રસ્તુત કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. જેમનો સાહિત્યપ્રેમ આ વેબસાઈટના સર્જનનું નિમિત્ત બન્યો એ શ્રી દક્ષેશભાઈની રચનાઓને પણ આપ અહીં માણી શકશો.

જો મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો આપનો પ્રતિભાવ અહીં વ્યક્ત કરી શકો છો. જે તે પોસ્ટ પર પ્રતિભાવ દર્શાવવા પોસ્ટની નીચે લખેલ comments/પ્રતિભાવ નો ઉપયોગ કરશો. યુનિકોડ ગુજરાતીમાં લખી શકાય એ માટે વિવિધ સગવડ હવે ઉપલબ્ધ છે. છતાં જો તમને ગુજરાતીમાં લખવાનું ન ફાવે તો એને અંગ્રેજી લિપિમાં લખી શકો. અમે તમારા વતી તેનું ગુજરાતી કરી દઈશું. આખરે વાંચવાની મઝા તો ગુજરાતીમાં જ આવે, ખરું ને ?

239 Comments

 1. વૈભવ રાણા
  વૈભવ રાણા August 29, 2008

  આદરણીય મીતિક્ષાબહેન તથા સહસર્જકો,
  નમસ્તે, આજે ગુજરાતી સાહિત્ય વેબ-જગત આપની સુંદર વેબસાઇટ દ્વારા પરિપૂર્ણ થયું હોય એવું લાગે છે. ખરેખર આપનું આ કાર્ય ખુબજ સરાહનીય છે. બસ આ જ રીતે આપણી સંસ્કૃતિ અને સાહિત્યનો પ્રચાર થતો રહે એવી આશા.
  મારાં હ્રદયની ભાવનાઓને વાચા આપવામાં હું અસમર્થ છું તેથી આટલું જ લખીને આપને ફરીથી અભિનંદન પાઠવું છું. જય શ્રી કૃષ્ણ.

 2. Ajit Desai
  Ajit Desai September 2, 2008

  Congratulations,
  Really Nice web site with lots of old creation as well as new ones.
  With all due respect, you might want to change the graphics on your website. I belive it resembels Ganja or POT (American Slang) Don’t ask me how I know it.

 3. admin
  admin September 2, 2008

  અજીતભાઈ,
  સૂચન માટે આભાર. તમારી વાત સો ટકા સાચી છે. આ થીમ જ ગાંજાપ્રેસનું છે, એટલે એમાં એનું પાન તો આવવાનું જ. તમારી જેમ જ બીજા મિત્રોએ પણ ટકોર તો કરેલી કે બદલી નાખવું જોઈએ. પણ પછી વિચાર આવ્યો કે જે રીતે ગાંજાના બંધાણીઓને એના વગર ન ચાલે એમ આ સાઈટ પણ સાહિત્યરસિકો માટે જ છે કે જેમને એના વગર ન ચાલે. તો વ્યસનની યાદ રહે તેમાં બહુ વાંધો નહીં.
  મને મરીઝની પંક્તિઓ યાદ આવે છે …
  જે એ કહે કે કોઈ ન વ્યસન હોવું જોઈએ
  કેટલું અઘરું એનું જીવન હોવું જોઈએ ! 🙂

 4. Navnit Parmar
  Navnit Parmar September 2, 2008

  આદરણીય મીતિક્ષાબેન,
  આ સાઇટ [Fun_4_Amdavadi_Gujarati] ઉપરથી ધ્યાનમાં આવી….ખુબ સુન્દર છે.
  પ્રથમવાર ગુજરતી લખવા મળ્યું, તમારો ખુબ ખુબ આભાર ઇ-મેઇલ માં “ગુજરાતી લખતા શીખવવા બદલ”.
  એક ગઝલ છે. “ચાલ્યા જ કરુ છું……ચાલ્યા જ કરુ છું. આ જગત જન્મ્યું જ્યારથી ચાલ્યા જ કરું છું”. હોય તો વેબ સાઈટ ઉપર મુકજો. આભાર સહ.
  [ આપની ફરમાઈશ સાંભળો ચાલ્યા જ કરું છું – admin]

 5. Rajiv Jasani
  Rajiv Jasani September 3, 2008

  બહુ જ સરસ ! હદય ને સ્પર્શી ગયું.

 6. zoobin
  zoobin September 3, 2008

  i really glad to find this kind of sites. really extraordinary work.
  i wish that u all will fulfill my request that i want some child songs in gujarati like “chakiben chakiben” “ek biladi jaad” and other child songs or poems for my nine month old son. thanks again. i am daily visiting this site and my son listen this songs and goes to sleep.
  thank u once again
  zoobin

 7. Ashwin-Sonal
  Ashwin-Sonal September 3, 2008

  તમે આ બહુ ઉમદા કાર્ય હાથમાં લીધું છે, જે દૂનીયાભરના ગુજરાતીઓ માટે અતિ ઉપયોગી બની રહેવાનું છે. બહુ ઓછા લોકો મફતમાં મોઘો રાજભોગ ખવરાવે છે ! તેમાંના તમે એક છે. બહુ સરસ. keep it up.

 8. Pinakin Dave
  Pinakin Dave September 4, 2008

  ઘણી સુન્દર વેબસાઈટ છે.
  મારે એક ગીત ” પથિક તારે વિસામો ના દૂર દૂર આરા દૂર દૂર આરા,
  માથે વરસે મેઘ અકારા………………..દૂર દૂર આરા ”
  આ ગીત ની જરુર છે.

 9. Dr. Bharat Gajjar
  Dr. Bharat Gajjar September 5, 2008

  Dear Mitixa,
  Congratulations for such an excellent job.
  I came to know about this website from my friend Jay Thaker.
  Actually I was very fond of Gujarati literature (particularly Ghazals) in my earlier life, like you.
  But interest was vanished with increasing responsibilities of life. Again my interest has been rejuvenated through this website.
  I am a medical doctor and working as Professor in a reputed medical college.
  Thank you for awakening my interest.
  Thank you my friend, Jay also, for suggesting me about the website.
  Best of luck.
  Bharat Gajjar.

 10. Dhwani joshi
  Dhwani joshi September 6, 2008

  જો શક્ય હોય તો..
  ”સત સૃષ્ટી તાંડવ રચયિતા, નટરાજ રાજ નમો નમઃ” મુકશો..!!
  આભાર.

 11. Dr. Chandravadan Mistry
  Dr. Chandravadan Mistry September 12, 2008

  મીતિક્ષાબેન….પહેલીવાર તમારી સાઈટ આવ્યો છું……બહું જ સુંદર સાઈટ છે. અભિનંનદન ! તમે પણ મારી સાઈટ “ચંદ્રપૂકાર ” પર જરૂર આવશો.
  http://www.chandrapukar.wordpress.com

 12. Dr. Chandravadan Mistry
  Dr. Chandravadan Mistry September 12, 2008

  To Site Adm,……
  I saw the LIST of BLOGS…I request you to post my Blog CHANDRAPUKAR on the List;
  Blog Name CHANDRAPUKAR ચંદ્રપૂકાર
  By Dr. Chandravadan Mistry of Lancaster California USA
  Blog to express HRADAY PUKAR in words via POEMS, SUVICHARO, TUNKI VARTA & SHORT ARTICLES,

 13. Sandhya
  Sandhya September 13, 2008

  Hello Mitixa
  Am really very happy to go through these site.It was being introduced to me by my brother in law Jay Thaker.
  I practically go through these site to listen a couple of songs that i preferred to listen from so many years.And well i d like you to add the Kalapi’s” Tari aankhan no afini”.
  And it seems you are a barodian if so, and so am I,lets be friend send me your mail address.
  Thanx mitixa for these wonderful site and thanks jaybhai to introduce me to it.

 14. Dr. Chandravadan Mistry
  Dr. Chandravadan Mistry September 13, 2008

  જયશ્રી કૃષ્ણ, નમસ્તે
  આજે જ તમારા બ્લોગની મુલાકાત લીધી. શ્રીકૃષ્ણનું જેમ સર્વ કાંઈ મધુરુ લાગે છે તેમ તમારા બ્લોગમાં બધે જ મધુરતા અને પ્રેમની અનુભૂતિ થઈ.
  ખૂબ જ સરસ,ભાવથી ભરેલ બ્લોગને માણવાનો આનંદ મળ્યો.ખૂબ ખૂબ આભાર.
  મારો બ્લોગની મુલાકાત બદલ પણ ખૂબ ખૂબ આભાર.
  Dear Mitixa,
  Thanks for your visit to my site & for the nice comment.Please do revisit & your comments on HOME posts etc. will make me happy. I sincerely WISH ALL THE BEST for your Blog..which is very nice. I did post comments.You have a LIST of BLOGS ..Please when possible include my Blog on the List. I will revisit your Blog.
  [Your blog is included in the updated list. – admin]

 15. Dr. Chandravadan Mistry
  Dr. Chandravadan Mistry September 14, 2008

  બ્લોગોના લીસ્ટમાં ” ચંદ્રપૂકાર ” મુક્યો એ માટે ખુબ ખુબ આભાર……હવે, એક ફરમાઈશ છે….નરસીંહ મહેતાની પ્રાર્થનાઓમાં ” જાગને જાદવા ” શક્ય હોય મુકશો. વાંચવા, સાંભળવા ઘણી જ ઈચ્છા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.