સુસ્વાગતમ !
સૂર અને શબ્દના સથવારે ગુજરાતી સાહિત્યની મારી રોમાંચક સફરમાં જોડાવા બદલ આપનો આભાર. અહીં ન કેવળ આપને ગુજરાતી સાહિત્ય વાંચવાનો, વિચારવાનો અને વિવેચન કરવાનો મોકો મળશે, પરંતુ નામી-અનામી સ્વરકારોના સૂરીલા કંઠે માણવાની તક પણ મળશે.
પ્રયત્ન કરીશ કે ભારતીય સમય મુજબ દરરોજ સવારે નવ વાગ્યે નવી કૃતિ મુકાય. કોઈ વખત એ ક્રમમાં ભંગ પડે તો પહેલેથી જ માફી માગી લઉં.
તો મિત્રો, ચાલો …

June 30th, 2008 at 11:32 pm
મીતિક્ષાબેન, સૌપ્રથમ તો મારા જીવનપુષ્પનો અહીં સમાવેશ કરવા માટે ખુબ ખુબ આભાર ..
તમારો આ બ્લોગ આજ સુધી નજર બહાર રહ્યો !! અને ખબર ત્યારે પડી જ્યારે અહીં “જીવન પુષ્પ”ની લિંક જોઇને કોઇ ત્યાં આવ્યું !!!
ખુબ જ સુંદર બનાવી છે તમે આ જગા … અને સાચું કહું તો તમે કહ્યું એ મુજબ ઈશ્વરે ફરી એક તક તમને કદાચ સાહિત્યના સર્જન-પોષણ માટે જ આપી હશે .. !!
પ્રભુને એ જ પ્રાર્થના કે તમને વધુ ને વધુ શક્તિ આપે જેથી તમે આ જ દિશામાં આગળ વધુ પ્રગતિ કરતા રહો …
આવજો.
July 1st, 2008 at 9:17 am
I am glad to see nicely designed gujarati web site.Congratulation to mitixaben and daxeshbhai for serving gujarai language.-Rajan Shah( vancouver,canada)
July 4th, 2008 at 2:50 pm
hello Daxesh, i hope i m right track to write u. i opened this web with open mind today as i have time today. i believe u r really god gifted creative. congratulations from pathaks. bye